<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

૨૮ ઓગસ્ટે શરૂ થનાર ડીવાયએસઓની પરીક્ષા મોકૂફ: ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ અને આગામી કેટલાક દિવસો માટે ભારે વરસાદની આગાહીના પગલે જીપીએસસી દ્વારા ૨૮ ઓગસ્ટે શરૂ થનાર ડીવાયએસઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ટ્વેન્ટી અને વન-ડે મેચની સીરીઝ રમાશે, ઇંગ્લેન્ડે ૫ નવા ખેલાડીઓની જાહેરાત કરી.

(12:12 PM IST)