<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વહેલી સવારે રાજકોટમાં વરસાદ ચાલુ: સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પ્રચંડ ભયજનક વાદળાઓ છવાયેલા છે: વહેલી સવારે ૩.૧૫ વાગ્યે લેવામાં આવેલ ઇન્સેટ ઉપગ્રહની તસ્વીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને કરાચી ઉપર પ્રચંડ વાદળાઓ છવાયેલા જોવા મળે છે.. રાજકોટમાં છેલ્લા ૪૬ કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. કચ્છ ઉપર ખાનાખરાબી સર્જાય એવા ભયંકર વાદળાનો જથ્થો દર્શાય છે.

(11:38 AM IST)