<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વહેલી સવાર સુધીમાં કચ્છમાં દોઢથી દસ ઇંચ વરસાદ પડી ગયો: રાત આખી ઝરમર વરસતો રહ્યો: સમગ્ર કચ્છ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસાદી માહોલ: . (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ): જુઓ વિડિયો

(11:54 AM IST)