<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સૌરાષ્ટ્રના જસદણ પંથકનો કર્ણુકી ડેમ ઓવરફ્લો: બે દરવાજા ખોલાયા: રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ તાલુકાના જીવાપર ગામ પાસે આવેલ કર્ણુકી ડેમ અત્યારે ૮ વાગ્યે ઓવર-ફ્લો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી નિંચાણ વાળા ગામો જીવાપર,પીપળીયા,પ્રતાપપુર, જસાપર અને સાણથલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું ડેમના સુપરવાઇઝર ચતુરભાઈ દેસાઈએ જણાવ્યું છે (વિજય વસાણી, અકિલા)

(12:12 PM IST)