<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં આભ ફાટયુ: ૨૪ કલાક માં સાડાબાર ઇંચ: અનરાધાર ચાલુ રાજકોટ: શહેરમાં છેલ્લા 48 કલાક માં ૨૩.૫ ઇંચ પાણી પડયુ છે. મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચ વરસાદ થયો તેમ હવામાન વિભાગમાંરી સતાવાર જાણવા મળેલ છે.

(12:19 PM IST)