News of Tuesday, 27th August 2024
રાજકોટ માધાપર ચોકડીએ એસ.ટી બસ પાણીમાં ફસાઈ: ટ્રક મારફત મુસાફરોને બહાર કાઢવા કાર્યવાહી રાજકોટ ડિવિઝનના અનેક રૂટો બંધ: ડેપો ખાલીખમ રાજકોટ: શહેરના માધાપર ચોકડી એ જામનગર થી આવતી અને ભાવનગર જતી બસ પાણી માં ફસાઈ ગઈ: અંદર ૩૦ મુસાફરો હતા. એસ.ટીના અધિકારીઓ દ્વારા ટ્રક મોકલી બસ બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ હાથ ધરાઈ છે. રાજકોટ ડિવિઝન ના અનેક રૂટો બંધ. ડેપો ખાલીખમ. ગામડા ની અનેક બસો હાલ બંધ કરાઈ

(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
