News of Tuesday, 27th August 2024
રાજકોટ જીલ્લામાં સૌથી વધુ વરસાદ લોધીકા તાલુકામાં ૯૫ મિમિ વરસાદ નોંધાયો: રાજકોટ માં બે કલાક માં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટ, તા.૨૭ રાજકોટ જિલ્લામાં તા.૨૭ ને સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં તાલુકા પ્રમાણે વરસાદના આંકડા તાલુકા પ્રમાણે જોઈએ તો સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં ૯૫ એમ.એમ. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરી તાલુકામાં ૧૦ મિમિ, રાજકોટમાં ૮૨ મિમિ, કોટડા સાંગાણીમાં ૩૩ મિમિ, જસદણમાં ૧૯ મિમિ, ગોંડલમાં ૨૬ મિમિ, જામ કંડોરણામાં ૧૮ મિમિ, ઉપલેટામાં ૧૦ મિમિ, ધોરાજીમાં ૧૫ મિમિ, જેતપુરમાં ૧૭ મિમિ તથા વિંછિયામાં ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે.

(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
