News of Tuesday, 27th August 2024
રાજકોટના ઉપલેટા પંથકમાં ચારેકોર વરસાદ: મોટી પાનેલીમાં બેફામ ત્રણ ઇંચ પાણી પડી ગયું: શેરીઓમાં નદી વહી:રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચારે કોર વરસાદ. મોટી પાનેલીમાં રાત આખી બેફામ વરસાદ સાથે ત્રણ ઇંચ પાણી પડી ગયું, શેરીઓમાં નદી વહી ગઈ.. ચંદ્રેશ હિરાણી

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
