<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જામનગરનો ઊંડ ડેમ છલકાતા તમામ ૧૭ દરવાજા ૧૦ ફૂટે ખોલી નખાયા: ઉંડ નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે* જામનગર જિલ્લાના ઉંડ-૧ ડેમના ઉપર આભ ફાટ્યું. ઉંડ નદીનું રૌદ્ર સ્વરૂપ: અભૂતપૂર્વ પગલું ભરી ડેમના તમામ ૧૭ દરવાજા ૧૦ ફૂટ ખોલી નાખવામાં આવ્યા. અતિ ભારે, બે લાખ કયુસેક ફૂટ જેટલી પાણીની જંગી આવક ચાલુ. નીચાણ વિસ્તારોના ગામો હાઈ એલર્ટ સંજય ડાંગર અકિલા ધ્રોલ

(12:23 PM IST)