<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટ નો લોકમેળો નહિ લંબાવાય : કલેક્ટર પ્રભવ જોશીની મહત્વની જાહેરાત : સ્ટોલ ધારકો ની ધારાસભ્ય ઉદય કાનગડ ને સાથે રાખી રજૂઆત : નુકશાની તથા પૈસા પાછા આપવા અગે માંગણી : દશરથસિંહ વાળા નો દાવો - કલેકટરે રિફંડ આપવાનું સ્વીકાર્યું છે : દરમિયાન, કલેકટરે અકિલા ને જણાવેલ કે ભારે વરસાદની આગાહી હોય મેળો નહિ લંબાવાય, પરંતુ સાંજ સુધી માં તંત્ર સ્ટોલ ધારકો ને રિફંડ આપવા અગે નિર્ણય લેશે અને વેપારીઓ પ્રત્યે સહાનુભૂતિ પૂર્વક જ નિર્ણય લેવાશે

(12:32 PM IST)