News of Tuesday, 27th August 2024
પડધરી તાલુકાના ન્યારી..૨. ડેમના..૧૦ દરવાજા ૧.૮ મીટર ખોલાયા-હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના રાજકોટ તા. ૨૭ - રાજકોટ જીલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ન્યારી-૨ જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા રુલ લેવલ જાળવવા જાળવવા ૧૦ દરવાજા ૧.૮ મીટર સવારે ૮.૨૦ વાગ્યે ખોલવામાં આવેલ છે. આથી પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
