<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજ્યમાં ભારે વરસાદને પગલે GPSC દ્વારા કાલે લેવાનાર DYSOની પરીક્ષા મોકૂફ : નવી તારીખો હવે પછી જાહેર કરાશે : GPSC દ્વારા આવતીકાલ 28 ઓગસ્ટ,2024ના રોજ લેવાનાર DYSOની પરીક્ષા રાજ્યમાં ભારે વરસાદને પગલે મોકૂફ રાખવામાં આવી છે, નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. સાથે સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદની આજરોજ 27 ઓગસ્ટે લેવાનાર ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લાઓની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હોવાના સમાચાર મળે છે

(12:37 PM IST)