News of Tuesday, 27th August 2024
ધ્રોલના ઊંડ 1 ડેમના 17 દરવાજા 10 ફૂટ ખોલાયા: ધીરે ધીરે પાટીયા પણ ઓછા થશે : ધ્રોલના ઊંડ 1 ડેમના 17 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે નિચાણ ગામોમા શ્વાસ અધર થઈ ગયા હતા જેને લઈને અકિલા સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઉંડ 1 ડેમ ના મદદનીઝ ઈજનેર શ્રી કણજારીયાભાઈએ જણાવ્યું હતું કે, હાલ પાણીની આવક ધીમી પડી રહી છે અને આવક જેમ ધીમી થશે તેમ ધીરે ધીરે પાટીયા પણ ઓછા કરવામાં આવશે તેવુ જણાવેલ ડેમના નિચાણ વિસ્તારોને ગામમાઓ હાશકારો થયો છે.(સંજય ડાંગર - ધ્રોલ) જુઓ વિડિયો

(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
