News of Tuesday, 27th August 2024
જામનગર - રાજકોટ હાઇવે ઉપર આવેલા સોયલ નજીક ઉંડ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હાઇવે ઉપરના પુલથી થોડુંક જ નીચે પાણી ધસમસી રહ્યું છે : જામનગર જિલ્લાના ધ્રોલના ઉંડ-૧ ડેમના ૧૭ દરવાજા ખોલ્યા. જામનગર - રાજકોટ હાઇવે ઉપર આવેલા સોયલ નજીક ગાંડીતુર ઉંડ નદી જાણે કે રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. હાઇવે પુલથી થોડુંક જ નીચે પાણી વહી રહ્યું છે. સંજય ડાંગર અકિલા ધ્રોલ : જુઓ વિડિયો

(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
