<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

હજુ ૨૪ કલાક રાજયમાં અતિ ભારે વરસાદની આગાહી: ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર આગળ વધ્યું : રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને સુરત ,વલસાડ છોટા ઉદયપુર, પંચમહાલ, તાપી , ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીધામ ભુજ નલિયા અને દ્વારકામાં અતિ ભારે વરસાદની શક્યતા. પોરબંદર ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. ૨૯મી સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

(12:47 PM IST)