<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના ધુડશીયા ગામની ફુલઝર નદીના પાણી ગામની અંદર ફરી વળ્યા. મોટાભાગના મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ. વિડીયો: મિતેશભાઈ પટેલ, નવી નાગાજાર, કાલાવડ. :જુઓ વિડિયો

(12:49 PM IST)