<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જિલ્લા હોમગાર્ડઝ જામનગર દ્વારા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા ફુડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયાની આગેવાનીમાં ફૂડ પેકેટ તૈયાર કરવાની તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. : જુઓ વિડિયો

(1:36 PM IST)