<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં છેલ્લા ૧૨ કલાકમાં ૧૧ પાણી પડયુ: શહેરમાં સીઝનનો કુલ42 ઈંચ વરસાદ પડયો રાજકોટ: ગત રાત્રે ૧૨થી બપોરે ૧૨ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૧ ઇંચ (૨૫૯ મીમી), વેસ્ટ લ ઝોનમાં ૧૦ ઇંચ (૨૪૭ મીમી), ઇસ્ટ ઝોનમાં ૨૦૨ મી.મી (૮ઇંચ) ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમણાં નોંધાયો છે. સીઝનનો કુલ 42 ઈંચ વરસાદ થયો. ગત વર્ષે સીઝનનો 30 ઈંચ પડયો હતો.

(1:55 PM IST)