News of Tuesday, 27th August 2024
મોરબી: મચ્છુ 2 ડેમ પાસેનો પુલ બંધ કરાયો. : મચ્છુ 2 ડેમ પાસે લીલાપર ગામને જોડતો પુલ સલામતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલ છે. જેથી મોરબીનાં લોકોને કેનાલ લીલાપર રોડ થઈ રફાળેશ્વર તરફ ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવાયું છે.

(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
