News of Tuesday, 27th August 2024
રાજકોટ માં ફૂંકાતો ઠંડો તોફાની પવન : ૩૫ થી ૫૦ કિ.મી. ની ઝડપ : ભારે ટાઢોડું છવાયું : જન જીવન અસ્તવ્યસ્ત : શાકભાજી વાળા કોઈ નીકળ્યા નથી : દૂધ નું પણ મોડું વિતરણ : ગૃહિણીઓ હેરાન પરેશાન : મેઘરાજાએ વરસાદી કર્ફ્યું નાખી દીધો : સરકારી કચેરીઓ અને બેન્કો ચાલુ પણ પાંખી હાજરી : મહેસૂલ સ્ટાફ - પોલીસ તથા કોર્પોરેશન નો તમામ સ્ટાફ અને વીજ લાઈન સ્ટાફ ની સતત દોડ ધામ

(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
