News of Tuesday, 27th August 2024
આમરણ – જામનગર રસ્તો પણ બંધ કરાયો. મોરબી: ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના આમરણથી જામનગર જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સલામતી માટે આમરણ – જામનગર રૂટને પણ બંધ કરવામાં આવ્યો છે. આમરણ જામનગર રસ્તો બંધ થતાં માળીયા – જામનગર હાઇવે રૂટને પણ અસર પહોચી હોવાનું જાણવા મળે છે.

(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
