News of Tuesday, 27th August 2024
ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણનાં મોત આણંદ: ભારે વરસાદના લીધે આણંદના ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. માતા-પિતા તેમજ બાળકનું મોત થયું છે.

(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
