News of Tuesday, 27th August 2024
પાકિસ્તાન ગેરકયદે કબ્નાજાના વિરોધમાં ઓપરેશન હેર ઓફ શરૂ : 36 કલાકમાં બ્લોચ ઉગ્રવાદીઓ 130 પંજાબી મુસ્લિમોને મારી નાખ્યા લાહોર: પાકિસ્તાનમાં 36 કલાકના વ્યવસ્થિત ઓપરેશનમાં બ્લોચ ઉગ્રવાદીઓ 130 પંજાબી મુસ્લિમોને મારી નાખ્યા છે. બાંગ્લાદેશ પછી હવે પાકિસ્તાનમાં કટોકટી સર્જાતિ જાય છે. બ્લુચિસ્તાન ઉપર પાકિસ્તાન ગેરકયદે કબ્નાજાના વિરોધમાં ઓપરેશન હેર ઓફ શરૂ કરાયું છે.

(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
