<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડે મ ઓવરફ્લો સુરેન્દ્રનગર: ભારે વરસાદના કારણે ધોરી ધજા ડેમ ઓવરફ્લો થયો છે મહર્ષિ હોસ્પિટલ પાછળ નીચાણવાળા વિસ્તારોના ૧૦ પરિવારોના ૭૦ જેટલા લોકોનો સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે

(4:58 PM IST)