News of Tuesday, 27th August 2024
ઉતર પ્રદેશમાં બે બહેનપણીઓએ સાથે મળી જીવ આપ્યો ફરુખાયુપીના ફરુખાબાદમાં બે બહેનપણીઓએ પરિવાર સાથે જન્માષ્ટમી કાર્યક્રમ જોવા નીકળેલ. મોડી રાત સુધી પરત નહીં આવતા તેની શોધખોળ શરૂ થયેલ. આ પછી બંનેના મૃતદેહ વૃક્ષ ઉપર લટકતા મળી આવતા પરિવારમાં રોક્કડ મચી ગઈ છે.

(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
