<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ભુજના ચંદ્રુઆ ડુંગર વિસ્તારમાં કૉઝવે (પાપડી) પસાર કરતી વખતે વહેતા પાણીમાં કાર તણાઈ જતાં કારમાં સવાર એક યુવકનું મોત અન્ય ત્રણ યુવાન કાર માંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો. કાર સાથે લાપતા થયેલ યુવાનની લાશ કારમાં ફસાયેલી મળી આવી હતી. પધ્ધર પોલીસ અને સ્થાનિક લોકોએ લાશને બાર કાઢી હતી. ભુજ નજીક લાખોંદ અને. કાળી તલાવડી ગામની ત્રિભેટે આ બનાવ બન્યો હતો. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(11:21 PM IST)