<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવળની કફોડી સ્થિતિ: ઉપર વાસનો વર્તું ડેમ છલકાતા તથા ડેમ ના 20 દરવાજા ખોલતા રાવલ જળબંબાકાર:ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં:લોકો તંત્રની મદદની રાહમાં :સામાન્ય પરિવારોની ખુબ ખરાબ સ્થિતિ: અનેક રસ્તા બંધ: લોકોના ઘર માં પાણી ઘુસ્યા ઉપરથી ભારે વરસાદ

(11:28 PM IST)