<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં પોલીસ હેડક્વાર્ટરની સામે ધરણા પર બેઠેલા ભાજપના કાર્યકરોની અટકાયત :ભાજપે કાલે પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે : લાલ બજાર ચોકમાં પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો

(12:35 AM IST)