<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

બીજેપી સાંસદ કંગના રનૌતને માનહાનિની નોટિસ:કિસાન સંઘર્ષ સમિતિના નેતા અને એડવોકેટ વિશ્વજીત રતૌનિયાએ ખેડૂતો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે આ નોટિસ આપી:નોટિસમાં 7 દિવસમાં માફી માંગવાની માંગ

(12:24 AM IST)