તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટ માં શાકભાજી ના ભાવો સળગી ઉઠ્યા : કોથમીર રૂ. ૨૦૦ ની કિલો : ટમેટા રૂ.૧૦૦ ના કિલો : બટેટા આસમાને રૂ. ૭૦ ના કિલો : મેથીની ભાજી ના એક પુડિયા ના રૂ. ૮૦ : અન્ય તમામ શાક મોંઘાદાટ : મહિલા ઓ માં દેકારો મચ્યો : ભારે વરસાદ ને કારણે શાકભાજી ની હાલ માત્ર ૧૦% આવક

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
