તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને ૯૦ લાખ આપ્યા ? સીબીઆઈનો મોટો વિસ્ફોટ: ૧૪ દિવસના વધુ રિમાન્ડ માગ્યા: રાજકોટમાં રાત્રે અઢી વાગે ભારે પવન સતત ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પણ ચાલુ. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં કર્યો મોટો દાવો, કહ્યું કે એવા પુરાવા છે કે સીએમ કેજરીવાલે ગોવાની ચૂંટણીમાં દરેક ૪૦ ઉમેદવારોને રૂ. ૯૦ લાખ આપવાનું વચન આપ્યું હતું. એવા પણ પુરાવા છે કે પૈસા દક્ષિણ જૂથમાંથી આવ્યા હતા. સીબીઆઇ ૧૪ દિવસની વધુ કસ્ટડી માંગે છે

(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
