તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કચ્છ સૌરાષ્ટ્રમાં ચારેકોર ગાંડોતૂર વરસાદ પડી રહ્યો છે: જામનગરમાં ૨૪ કલાકમાં ૧૫.૫ અને જામ ખંભાળિયામાં ૧૮.૫ ઈંચ વરસાદ ખાબકયો: કચ્છ સૌરાષ્ટ્રમાં ચારેકોર અનરાધાર વરસાદ પડ્યો છે. સવારે છ વાગ્યે છેલ્લા:૨૪ કલાકમાં જામનગરમાં અનરાધાર ૧૫.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના લાલપુર અને જામજોધપુરમાં ૧૩ ઇંચ પાણી પડી ગયું છે. કાલાવડમાં ૧૧.૫ ઇંચ, ધ્રોલ ૭ ઇંચ અને જોડીયા ૬ ઇંચ ખાબક્યો. વરસાદ ચાલુ. જામખંભાળિયામાં સવારે ૬ સુધીમાં ૧૮.૫ ઇંચ પડ્યો. મુકુન્દ બદિયાણી જામનગર

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
