તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ: મોસમનો કુલ ૭૭ ઈંચ: અતી ભારે પવન સાથે વરસાદ ચાલુ: સવારે ૮.૩૦ સુધીમાં દેવભૂમિ દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ તુટી પડયો. મોસમનો કુલ વરલાદ ૭૭ ઈંચ થયો. દ્વારકા પાણી પાણી. નિચાણ વિસ્તારમાં પાણી ભરાયા. દ્વારકાના ભદ્રકાળી ચોક પાણીમાં ગરકાવ, આ લખાય છે ત્યારે સવારે ૯ વાગ્યે જોરદાર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિનુભાઈ સામાણી અને દિપેશ સામાણી દ્વારકા અકિલા. : જુઓ વિડિયો

(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
