<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ધ્રોલ પંથકમાં અનરાધાર: મોડી રાત્રે બે કલાકમાં ત્રણ ઇંચ: ગોઠણ સમાણા પાણી ભરાયા: સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલના જાલીયા માનસર ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો.. ધ્રોલમાં મોડી રાત્રે બે થી ચારમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો. નિચાણ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા. સંજય ડાંગર અકિલા

(11:11 AM IST)