<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

*બપોરે રાજકોટમાં પ્રચંડ સુસવાટા મારતા પવન સાથે વરસાદ ચાલુ કચ્છ અને સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર વેરાવળ ના દરિયા કાંઠે જોરદાર વાદળા છવાયા અનેક સ્થળે વરસાદ ચાલુ* આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ રાજકોટમાં પ્રચંડ સુસવાટા મારતા પવન સાથે વરસાદ પડી રહ્યો છે લેટેસ્ટ ઇનસેટ તસવીર મુજબ વાદળાઓનું જોર પ્રમાણમાં ઓછું થયું છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર વેરાવળ સુધીના દરિયા કાંઠે હજુ પણ જોરદાર વાદળાઓ છવાયેલા છે અને અનેક જગ્યાએ વરસાદ ચાલુ છે

(12:04 PM IST)