<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે લોકોને બહાર અવર જવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં છે.

(2:40 PM IST)