તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટના જીવાદોરી સમાન આજી-1 ડેમ 20 મી વખત ગઈકાલે ઓવરફલો થયો ડેમ સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે હજી સતત ઓવરફ્લો ચાલુ રાજકોટ: શહેરની જીવાદોરી સમાન આજી-૧ ડેમ હજુ પણ ઓવરફ્લો: આજી નદી કાંઠા આસપાસના નીચાણવાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે : જુઓ વિડિયો

(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
