તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા ઝાડ પડવાની ફરિયાદોમાં વ્યાપક વધારો બપોરના 12 વાગ્યાની સ્થિતિએ 60 વૃક્ષો થયા ધરાશય. સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વૃક્ષો પડયાની ફરીયાદનો મારો કન્ટ્રોલ રૂમમાં ચાલી રહ્યો છે.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
