તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટ માં બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં વધુ 1 ઈંચ ખાબક્યો : રાજકોટમાં આ સાથે મોસમનો કુલ ૪૫ ઈંચ વરસાદ નોંધાયો : બપોરે બે સુધીમાં લોધિકા માં ૧ ઇંચ - જામકંડોરણા માં અડધો ઇંચ પડ્યો : અન્ય તાલુકામાં માત્ર ઝાપટાં : ભારે તોફાની પવન યથાવત

(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
