તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
જામનગરમાં ચાર વાગ્યા સુધીમાં વધુ બે થી પાંચ ઈંચ વરસાદ ખાબક્યો:જામનગરમાં સવારે ૬ થી બપોરે ૪ સુધીમાં વધુ ૨ થી ૫ ઈંચ વરસાદ પડી ગયો. જામનગરના લાલપુરમાં પાંચ ઇંચ, કાલાવડમાં ચાર ઇંચ, જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ, જામનગરમાં બે ઇંચ અને જોડિયા તથા ધ્રોલમાં એક-એક ઇંચ પાણી પડી ગયું છે. મુકુંદ બદિયાણી, અકિલા, જામનગર.

(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
