તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
મહિલા ડોક્ટરે બૂમો પાડવાનું શરૂ કરતાં હત્યારાએ જ્યાં સુધી તે મૃત્યુ ન પામી ત્યાં સુધી ગળું દબાવ્યે રાખ્યું: પોલિગ્રાફ ટેસ્ટમાં ખુલેલી વિગતો:પોલીગ્રાફ ટેસ્ટમાં કોલકત્તાના આરજી કર મેડિકલ કોલેજમાં રેપ અને મર્ડરની ઘટનામાં બહાર આવ્યું છે કે મહિલા ડોક્ટરનો જીવ બચી શકત પરંતુ તે બૂમો પાડવા લાગી એટલે આરોપીએ જ્યાં સુધી તે મરી ગઈ નહીં ત્યાં સુધી ગળું દબાવ્યે રાખ્યું હતું. આ ખુલાસો ખુદ આરોપી સંજય રોયએ કર્યો હતો. તેણે કહેલ કે મહિલા ડોક્ટર ભરઊંઘમાં સુતી હતી ત્યારે બળાત્કાર કરવા પ્રયાસ કરેલ અને પીડીતાએ પોતાને બચાવવા કોશિશ કરેલ. સંજય બોક્સિંગનો સારો ખેલાડી હોય પીડિતાને દબાવી દીધી હતી અને મારી નાખેલ.

(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
