<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

આજે બપોરે ગોંડલના મોટીખિલોરી ગામે નદીના ધસમસતા પ્રવાહમાં ઈકો કાર તણાઇ ગયેલ, જેમાં સવાર જયેશભાઈ રાદડિયા (બાબરા તાલુકો) અને સોનલબેન રાદડિયાના મૃતદેહ મળી આવ્યા : તેમની સાથેનાં 11 વર્ષના બાળક ધર્મેશની શોધખોળ હજુ ચાલુ (ભાવેશ ભોજાણી, ગોંડલ)

(7:42 PM IST)