<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં ૧૫૦૦ થી વધુ વીજ ફીડર ફોલ્ટ માં : ૬૧૩ ગામોમાં અંધારપટ : ૧૨૦૦ થી વધુ વીજ થાંભલા તુટી પડયા અને સંખ્યાબંધ TC ઉડ્યા : રાજકોટ માં ૩૫૦ થી વધુ ફરિયાદો : GEB સ્ટાફ દ્વારા સતત રીપેરીંગ કાર્યવાહી ચાલુ

(8:17 PM IST)