<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજકોટના રેલનગરમાં આવેલ અંડર બ્રિઝ ફરી બંધ કરાયો : ગઇ કાલે વધુ વરસાદ ના કારણે બંધ કરાયા બાદ, પાણી નો નિકાલ થતા આજે સવારે ચાલુ કરાયો હતો : પણ આજે સવારથી ભારે વરસાદ ચાલુ રહેતા રેલનગર નો બ્રિજ અડધો પાણી થી ભરાઈ ગયો છે : વાહન ચાલકો ફરી પરેશાન : આ સાથે કાલાવડ રોડ પરના મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં પાણી ઉતરી જતા પબ્લિક અવર-જવર માટે પૂનઃ શરૂ કરવામાં આવેલ છે.

(8:32 PM IST)