<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના સુપ્રીમો શિબુ સોરેનને પત્ર લખીને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું:તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

(9:38 PM IST)