<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરમાં પુરની સ્થિતિ નિર્માણ થઈ : પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા : પાંચ હજાર કરતા વધુ મકાનો સુધી પહોંચ્યા ભાદરના પાણી : સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઇતિહાસમાં પહેલીવાર જોયું આટલું પાણી : હાલ પોરબંદરના તમામ રહીશોને તંત્રએ સાવચેત રહેવા કરી અપીલ (પરેશ પારેખ, પોરબંદર) :જુઓ વિડીયો

(10:51 PM IST)