<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

રાત્રે ભુજનું હમીરસર તળાવ ઓગની ગયુ છે. સૌ કચ્છવાસીઓ અને ભુજના નગરજનોના હ્રદયસમું હમીરસર તળાવ ઓગની ગયું છે. લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(12:36 AM IST)