<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

નખત્રાણાના લુડબાય પાસે નદીના પટમાં માલધારી પરિવાર ફસાયો: નરા ડેમના ઓગનના પ્રવાહમાં પશુઓ સાથે ફસાયા હતા બે પરિવાર: લુડબાયના સરપંચ જબ્બાર જત અને ગ્રામજનો દ્વારા માલધારી પરિવાર ને સુરક્ષિત બહાર કાઢી ગામમાં આશરો આપ્યો: 4 કલાકની મહેનત બાદ રબારી સમાજનો પરિવાર અને પશુઓ પાણીના પ્રવાહ માંથી બહાર આવ્યા

(11:11 PM IST)