<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

આ રસ્‍તો છે કે મહા યાતના?: નારાયણપુરઃ આ રોડ નહીં યાતના છે. દરેક ડગલે ખાડાવાળા આ રસ્‍તા માટે આમ કહેવું જ બરાબર રહેશે. આ રસ્‍તો પાર કરવો એ જંગ જીતવા સમાન છે. અબુઝમાડથી જીલ્લા હેડ કવાર્ટર નારાયણપુર પહોંચવા માટે લગભગ એક હજાર લોકો આ રસ્‍તાનો ઉપયોગ કરવા મજબૂર છે કેમ કે તેમની પાસે બીજો કોઇ વિકલ્‍પ જ નથી. દરરોજ લગભગ ૧પ૦ ટ્રકો આ રસ્‍તે લોહ ખનીજ લઇને જાય છે કેમકે અહીં નજીકમાં લોખંડની ખાણ છે. ડ્રોનથી લેવાયેલ ફોટો આ રસ્‍તાની બદહાલી દર્શાવે છે.

(4:20 PM IST)