<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

હાઇવે પર ખાડાથી નાગરિકનું મૃત્યુ થશે તો હાઇવેના અધિકારીને પ્રથમ આરોપી બનાવાશે : પો. કમિ. ગેહલોત :સુરત શહેર માર્ગ સલામતીની બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ગેરહાજર રહેતા એમને નોટીસ ફટકારવા પો. કમિ. અનુપમસિંહ ગેહલોતની સુચના

(4:21 PM IST)